સુરત | લસકાણા પોલીસને પ્રોહિબિશનના કેસમાં સફળતા મળી
કઠોદરા ગામના ત્રણ રસ્તા પાસે રોડ પર જાહેરમાં પોલીસની કાર્યવાહી
ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 499 બોટલો સાથે એક આરોપી ઝડપાયો
પોલીસ દ્વારા કુલ 95.52 લીટર વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો
જપ્ત દારૂની કિંમત અંદાજે ₹83,359
દારૂની હેરાફેરીમાં વપરાતી હોન્ડા સિટી કાર પણ કબજે
કારની અંદાજિત કિંમત ₹1.50 લાખ
એક મોબાઇલ ફોન પણ પોલીસ દ્વારા જપ્ત કરાયો
સમગ્ર કાર્યવાહીમાં કુલ ₹2,43,359નો મુદ્દામાલ કબજે
અરવિંદ હુફેમચંદ શાહ નામના આરોપી સામે કાર્યવાહી
લસકાણા પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો
#krantisamaynews #krantisamay #surat #suratcity #laskana
Udhna, Surat | Nov 4, 2026