આજ રોજ તા.1ને શુક્રવારના રોજ ચોરવાડ પોલીસ સ્ટેશનમાંથી મળેલ માહિતી અનુસાર ચોરવાડ ગામે રહેતા રાજેશભાઇ ઉર્ફે રાજુ વાઢેર, જીવાભાઇ વાઢેર અને રમેશભાઇ રાજગર સલાટને ગે.કા પાસ પરમીટ વગર કેફી પીણુ પીધેલ હાલતમાં જાહેરમાં પકડી તેની સામે ગુનો નોંધી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે