સુરતના ઉધનામાંથી ગુમ થયેલી ૩ સગીરાઓને ઇટારસી રેલ્વે સ્ટેશનથી સહી સલામત શોધી કઢાઈ.
પાડોશમાં રહેતા બે યુવકો ત્રણેય દીકરીઓને ફોસલાવી ભગાડી ગયા હોવાનો ખુલાસો થયો છે.
સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને રેલ્વે પોલીસ (RPF)ની મદદથી આ સફળ ઓપરેશન પાર પડાયું.
ઉધના પોલીસે ત્રણેય દીકરીઓનો કબ્જો મેળવી બંને અપહરણકર્તા આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી.
Udhna, Surat | Jun 22, 2026