Surat Police has conducted a flag march along the Taziya procession route ahead of Muharram to ensure peaceful celebrations and strengthen security arrangements. The march reflects the administration’s preparedness to maintain law and order during the religious event. 👮♂️
मुहर्रम से पहले सूरत पुलिस ने ताजिया जुलूस मार्ग पर फ्लैग मार्च निकाला। शांतिपूर्ण आयोजन और सुरक्षा व्यवस्था को मजबूत बनाने के उद्देश्य से पुलिस ने पूरे रूट पर सुरक्षा का जायजा लिया और कड़ी निगरानी रखी। 👮♂️
મોહરમ પૂર્વે સુરત પોલીસ દ્વારા તાજિયા જુલુશના રૂટ પર ફ્લેગ માર્ચ યોજાઈ હતી. તાજિયા જુલુશને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ કરાવવા માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખી સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ યોજી પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જુલુશ માર્ગ પર સતત પેટ્રોલિંગ અને સતર્કતા રાખવામાં આવી રહી છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. શાંતિપૂર્ણ જુલુશ માટે સુરત પોલીસની તૈયારીઓ તેજ બની છે. 👮♂️🚔
[Surat, Muharram, Taziya Procession, Flag March, Surat Police, Security, Law And Order, Surat News, Gujarat News, Breaking News]
Udhna, Surat | Jun 25, 2026