વેજલપુર: મેટ્રો સ્ટેશન પાસે 9 પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા
મેટ્રો સ્ટેશન પાસે પાર્કિંગની વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે ગોઠવવામાં આવી. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મેટ્રો સ્ટેશન આસપાસ 9 પ્લોટ પાર્કિંગ માટે ફાળવવામાં આવ્યા...જેમાં કુલ 5,903 ટુ-વ્હીલર અને 246 ફોર-વ્હીલર માટે પાર્કિંગની સુવિધા ઊભી કરાશે...