Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: પાવાગઢ રોડ પર આવેલી ગીતાભવન હોટલ પાસે બે બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત,બે યુવકોની હાલત ગંભીર થતા વડોદરા રિફર કરાયા

Halol, Panch Mahals | May 12, 2026
હાલોલ પાવાગઢ રોડ પર આવેલી ગીતાભવન હોટલ નજીક તા.11 મે સોમવારે રાત્રે બે બાઇકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય યુવકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા