કુકરમુંડા: કુકરમુંડામાં ધારાસભ્ય ચૈતર વસાવા માટે મોટી રેલી, મામલતદારને આવેદનપત્ર અપાયું
કુકરમુંડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં રેલી યોજાઈ, જે બિરસા મુંડા ચોકથી તરબેઠા તાલુકા સેવા સદન સુધી ગઈ. મોટી સંખ્યામાં લોકો, વડીલો અને યુવાનો જોડાયા. રેલીમાં મામલતદારને રાષ્ટ્રપતિ માટે ન્યાયની માંગ સાથે આવેદનપત્ર સુપરત કરાયો.