Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: હાલોલ પાવાગઢ રોડ પર આવેલ સેશન્સ કોર્ટ બહાર આવેલા સ્પીડ બ્રેકર ને કારણે વધુ એક બાઇક ચાલકને નડ્યો અકસ્માત

Halol, Panch Mahals | Apr 30, 2026
હાલોલ પાવાગઢ રોડ ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી ની લાપરવાહી ને કારની વધુ એક બાઇક ચાલક અકસ્માતનો ભોગ બન્યો છે,સેશન્સ કોર્ટ બહાર બનાવવમાં આવેલા સ્પીડ બ્રેકર ને કારણે વધુ એક બાઇક ચાલકને અકસ્માત નડતા ગંભીર રીતે ઘવાયો હતો.નવા ઢીંકવા ગામના પ્રતાપભાઈ નાયક ગતરાત્રે બાઇક લઈ હાલોલ તરફ આવતા હતા ત્યારે આ સ્પીડ બ્રેકર ન દેખતા તેઓની બાઇક કૂદી જય ડિવાઈડર ઉપર ઉભા કરેલા સ્ટ્રીટ લાઈટ ના પોલ સાથે ભટકાઈ હતી
હાલોલ: હાલોલ પાવાગઢ રોડ પર આવેલ સેશન્સ કોર્ટ બહાર આવેલા સ્પીડ બ્રેકર ને કારણે વધુ એક બાઇક ચાલકને નડ્યો અકસ્માત - Halol News