મહારાષ્ટ્રના રાયગઢમાં પૂરનાં પાણીમાં તણાયા આશરે 3 હજાર LPG ગેસ સિલિન્ડર, વીડિયો થયો વાયરલ
ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખાલાપુર તાલુકામાં આવેલા ચાવણેમાં HPCLના LPG બોટલિંગ પ્લાન્ટના પરિસરમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે હજારો ગેસ સિલિન્ડર નજીકની પાતાળગંગા નદીમાં તણાઈ ગયા હતા
#lpg #hpcl #heavyrain #maharastra #weatherupdate
મહારાષ્ટ્રના રાયગઢમાં પૂરનાં પાણીમાં તણાયા આશરે 3 હજાર LPG ગેસ સિલિન્ડર, વીડિયો થયો વાયરલ
ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખાલાપુર તાલુકામાં આવેલા ચાવણેમાં HPCLના LPG બોટલિંગ પ્લાન્ટના પરિસરમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે હજારો ગેસ સિલિન્ડર નજીકની પાતાળગંગા નદીમાં તણાઈ ગયા હતા
#lpg #hpcl #heavyrain #maharastra #weatherupdate - Ahmadabad City News