Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો,15 નવ દંપતીઓએ પ્રબુતામાં પગલાં પાડયાં

Halol, Panch Mahals | May 10, 2026
હાલોલના પાનેલાવ ગામે દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ કૃણાલભાઈ ભાટિયા સહિત ટ્રસ્ટના અગ્રણીઓના સોજન્યથી પાંચમો સમુહ લગ્નોત્સવનું આયોજન આજે રવિવારના રોજ કરવામાં આવ્યું હતું.જેમાં 15 નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલા પાડ્યા હતાઆ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કણજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર,હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત રાજકીય આગેવાનો તેમજ પાનેલાવ ગામ સહિત આસપાસના ગામોનાં ગ્રામજનો ભવ્ય સમુહ લગ્નોત્સવમાં જોડાયા હતા.