Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: હાલોલ નગરમાં મોહરમ પર્વની તડામાર તૈયારીઓ,નગરમાં કલાત્મક તાજીયાનું આગમન

Halol, Panch Mahals | Jun 22, 2026
હાલોલ નગરમાં મહોરમ પર્વને લઇને છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે જ્યારે મુસ્લીમ બિરાદરો દ્વારા કલાત્મક તાજીયા શણગારવામાં આવી રહ્યા છે.આગામી તા.26 જૂન શુક્રવારના રોજ મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવશે.જ્યારે બે દિવસથી નગરના વિવિધ તાજીયાનું આગમન થતાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા હતા