Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલમાં જર્જરિત મકાન બન્યું જોખમી, મોટી જાનહાનિ ટળી

Halol, Panch Mahals | Jul 7, 2026
હાલોલના સોનવાળી વિસ્તારમાં એક જર્જરિત મકાન ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે.આજે મંગળવારે વહેલી સવારે આ મકાનનો ઉપરનો ભાગ ધરાશાયી થતાં પથ્થરો રસ્તા પર ખાબક્યા હતા, જેમાં બે રાહદારીઓનો આબાદ બચાવ થયો છે. પરંતુ રસ્તા પરથી પસાર થતાં બે લોકો આ અકસ્માતમાંથી આબાદ બચ્યા હતા.જ્યારે રોડ કિનારે પાર્ક કરેલા કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું છે