હાલોલ: હાલોલમાં ગૌ માતાના સન્માન માટે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનો દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવ્યુ
હાલોલ ખાતે ગૌ માતાના સન્માન અને ગૌ સંરક્ષણને લઈને વિશ્વ હિન્દુ પરિષદ તથા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જનજાગૃતિ અભિયાન આજે ગુરુવારના રોજ હાથ ધરવામાં આવ્યું હતું.જેમા રેલી સ્વરૂપે હિન્દુ સંગઠનો દ્વારા મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને આવેદન પત્ર પાઠવ્યું હતું