કાલોલ: નાંદરખા ચોકડી પાસે આવેલ 'હરીયાણા મેવાત હોટલ નેશનલ' માં સીસીટીવી કેમેરા ન લગાવતા એસ.ઓ.જી. પોલીસની કાર્યવાહી.
વેજલપુરથી ગોધરા રોડ પર નાંદરખા ચોકડી પાસે, ભારત પેટ્રોલ પંપની બાજુમાં આવેલ 'હરીયાણા મેવાત હોટલ નેશનલ' ની પંચોની હાજરીમાં આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. તપાસ દરમિયાન હોટલના કાઉન્ટર પર હાજર હોટલના માલિક અને સંચાલક મોહંમદ ગુફરાન અલી સૈયદ (ઉં.વ. ૨૬, રહે. સહારા સોસાયટી, મોડાસા, જી. અરવલ્લી) મળી આવ્યા હતા.પોલીસ ટીમ દ્વારા હોટલ પરિસરમાં સીસીટીવી કેમેરા અંગે ચેકિંગ કરતા ત્યાં એક પણ સીસીટીવી કેમેરો લગાવેલો મળી આવ્યો ન હતો. જેથી હોટલ સંચાલકે પંચમહાલ જિલ્