માંગરોળ: માંગરોળની ટાવર પે સેન્ટર શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
માંગરોળની ટાવર પે સેન્ટર શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો. માંગરોળ ટાવર પે સેન્ટર શાળામાં આજરોજ બેગલેસ ડે અંતર્ગત ધોરણ 6 થી 8 માં વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા વન્ય પ્રાણી નું રક્ષણ વૃક્ષ નું જતન તે માટેનું બાળકો માર્ગદર્શન આપવામાં આવ્યુ. વન્ય જીવ ઓફિસ માંગરોળ ફોરેસ્ટ સ્ટાફ સાથે શાળાના શિક્ષકોની ઉપસ્થિતીમાં જંગલ વૃક્ષ નું જતન જાળવણી કરવી વન્ય તમામ જીવ નું રક્ષણ કરવી સહીતની માહિતી અ