Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરા તાલુકાના ખટકપુર ગામમાં જનકલ્યાણ શિબિર યોજાઈ, ૧૩ ગામના લોકોને સ્થળ પર જ યોજનાકીય લાભો આપવામાં આવ્યા

Shehera, Panch Mahals | Jun 16, 2026
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામમાં જનકલ્યાણ શિબિર યોજાઈ, ૧૩ ગામના લોકોને સ્થળ પર જ યોજનાકીય લાભો.ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે બકરા એકમ, વિધવા સહાય અને આયુષ્માન કાર્ડના હુકમો અપાયા કાર્યક્રમ પત્યા બાદ ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે આપી પ્રતિક્રિયા
શહેરા: શહેરા તાલુકાના ખટકપુર ગામમાં જનકલ્યાણ શિબિર યોજાઈ, ૧૩ ગામના લોકોને સ્થળ પર જ યોજનાકીય લાભો આપવામાં આવ્યા - Shehera News