અંબાજી ખાતે મયુર ગેટ નજીક અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને જોઈ Amdavadના મેયર હિતેશ બારોટ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન મદદ માટે આગળ આવ્યા.
ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 અને 112 પર કોલ કરવામાં આવ્યો અને તેના પરિવારજનોને પણ ઘટનાની જાણ કરવામાં આવી. મુશ્કેલીના સમયે તાત્કાલિક મદદ માટે આગળ આવવાની આ ઘટના માનવતાનું ઉદાહરણ બની.
(Ambaji, Mayur Gate, Hitesh Barot, Amit Shah MLA, Kaushik Jain, Amdavad Mayor, Road Accident, Emergency Response, 108 Ambulance, 112 Emergency, Accident Assistance, Humanity, Medical Assistance, Public Representatives, Amdavad)
#Ambaji #Amdavad #Humanity #HiteshBarot #EmergencyResponse