મલાલા યુસુફઝઈના પુસ્તકના વિતરણને લઈને બજરંગ દળે વિરોધ નોંધાવ્યો છે. સંગઠને મલાલાના ભારત અને કાશ્મીર અંગેના વલણ સામે વાંધો ઉઠાવતા સવાલ કર્યો કે રાણી લક્ષ્મીબાઈ અને અહિલ્યાબાઈ જેવી ભારતીય વીરાંગનાઓ અને મહિલા નેતાઓ અંગેના પુસ્તકોનું વિતરણ કેમ કરવામાં આવતું નથી?
બજરંગ દળના જણાવ્યા પ્રમાણે તેમનો પુસ્તક વાંચવા સામે વિરોધ નથી, પરંતુ જે પુસ્તકો કે વિચારને તેઓ ભારત વિરોધી માને છે તેનો વિરોધ કરવામાં આવશે. સાથે જ સંગઠને કાર્યક્રમ દરમિયાન CJP અને કોંગ્રેસ સાથે જોડાયેલા લોકોના રાષ્ટ્રગાન સમયે વર્તનને લઈને પણ આક્ષેપ કર્યા છે.
(Bajrang Dal, Malala Yousafzai, Malala Book, Book Distribution, CJP, Congress, Protest, Kashmir, National Anthem, Rani Lakshmibai, Ahilyabai, Indian Women Leaders, Book Controversy, Gujarat News, Political Protest)
#BajrangDal #ahmedabad #GujaratNews #BookControversy #Protest