Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: ખાખરીયા પાસે કોમ્પ્રેસર લઈ જતો આઇસર ટેમ્પો પલટી ખાતા અકસ્માતગ્રસ્ત,બે ને ગંભીર ઇજાઓ થતા વડોદરા રીફર કરાયા

Halol, Panch Mahals | Apr 19, 2026
હાલોલ નજીક ખાખરીયા પાસે ઉત્તમ નગર પાસે કોન્ક્રીટવર્ક માટે કોમ્પ્રેસર અને સમાન લઈ જતો આઇસર ટેમ્પો આજે રવિવારના રોજ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પો ડ્રાઇવર અને ક્લીનર ઇજાગ્રસ્ત બન્યા હતા, જેમને તાત્કાલિક હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.