સુરતના શિવાપાર્કમાં બાઈક અથડાવાની નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ | Surat News
#SuratNews #SuratBreaking #ViralVideo #SuratCrime #GujaratiNews
સુરતના ઘનશ્યામ નગર વિસ્તારમાં આવેલા શિવાપાર્કમાં મોડી રાત્રે બાઈક અથડાવાની બાબતે બે જૂથ સામસામે આવી ગયાં હતાં. બંને જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી તેમજ લાકડાના ફટકા વડે હુમલો થયો હોવાની માહિતી સામે આવી છે.
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી.પોલીસ પહોંચે તે પહેલાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની માહિતી છે.
#SuratBreaking #SuratNews #GhanshyamNagar #Shivapark #SuratCrime #ViralVideo #FightVideo #GujaratNews #GujaratiNews #BreakingNews #SuratPolice
Surat breaking news, Surat fight video, Ghanshyam Nagar news, Shivapark Surat, Surat viral video, bike accident dispute, two groups fight Surat, Surat crime news, wooden stick fight video, Surat police news, Gujarat breaking news, Surat latest news, Gujarati crime news, સુરત બ્રેકિંગ ન્યૂઝ, ઘનશ્યામ નગર મારામારી, શિવાપાર્ક સુરત, બાઈક અથડાવા બાબતે ઝઘડો, બે જૂથ વચ્ચે મારામારી, સુરત વાયરલ વીડિયો
Udhna, Surat | Oct 13, 2026