આ નવરાત્રી કંઈક ખાસ છે… ✨
પણ દરેક ખાસ શરૂઆત પહેલાં,
આપણા માં ના ચરણોમાં પહેલું નોતરું તો બનતું જ હોય. 🙏❤️
માં ના આશીર્વાદ સાથે,
આવો ઉજવીએ પરંપરા, સંસ્કૃતિ અને ગરબાની આ ભવ્ય સફર.
બોલો શ્રી અંબે માં તકી જય 🙏🏼
આ નવરાત્રી કંઈક ખાસ છે… ✨
પણ દરેક ખાસ શરૂઆત પહેલાં,
આપણા માં ના ચરણોમાં પહેલું નોતરું તો બનતું જ હોય. 🙏❤️
માં ના આશીર્વાદ સાથે,
આવો ઉજવીએ પરંપરા, સંસ્કૃતિ અને ગરબાની આ ભવ્ય સફર.
બોલો શ્રી અંબે માં તકી જય 🙏🏼 - Udhna News