Public App Logo
સુરત, ડુમસની રાજહંસ બેલિઝામાં ફરી દારૂ પાર્ટી ઝડપાઈ બી ટાવરના ફ્લેટ નં. 1317માં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો 6 વેપારીઓની ધરપકડ, 14 દારૂની બોટલ, 8 મોબાઈલ અને 1 કાર જપ્ત પકડાયેલા વેપારીઓમાં અનુપ પાંપાળીયા, ગોપાલ રાઠી, ધીરજ પાંપાળીયા, આનંદ પાંપાળીયા, મુદ્દસર માંકડા અને ગગન ચાંડકનો સમાવેશ દારૂ પાર્ટી માટે વપરાયેલો ફ્લેટ અનુપ પાંપાળીયાનો હોવાનું સામે આવ્યું પોતાના વાહનોમાં દારૂ લાવી ફ્લેટમાં પાર્ટી કરતા હતા વેપારીઓ સમગ્ર મામલે ડુમસ PIએ શું કહ્યું? #krantisamaynews #krantisamay #surat #dumas - Udhna News