અબડાસા: અબડાસા તાલુકા અને જિલ્લા પંચાયત ભાજપની યાદી
Abdasa, Kutch | Apr 10, 2026 અબડાસા તાલુકા અને જિલ્લા પંચાયત ભાજપની યાદી જાહેર કચ્છની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે અબડાસા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી છે. યાદીમાં મજબૂત ચહેરાઓને સ્થાન અપાયું છે. પક્ષે જ્ઞાતિ સમીકરણો અને વિકાસના એજન્ડા સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી છે.