Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: કંજરીમાં હાઈટેક ઓફિસ ખોલી સરકારી નોકરીના નામે રૂ.89 લાખની છેતરપિંડી આચરનાર ભેજાબાજના 3 દિવસના રિમાન્ડ મંજૂર

Halol, Panch Mahals | Jun 4, 2026
સરકારી નોકરી મેળવવાની ઘેલછા ધરાવતા પંચમહાલ, દાહોદ અને વડોદરાના બેરોજગાર યુવાનોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયાની ઠગાઈ આચરનાર હાલોલના કંજરી ગામના ભેજાબાજ ભરત કનુ પરમારને પોલીસે ઝડપી પાડ્યો છે. કોર્ટે આરોપીના આગામી 6 તારીખના બપોરે 3 વાગ્યા સુધીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.નકલી ડાયરેક્ટર બની કેન્દ્રીય વિભાગોમાં નોકરીની લાલચ આપી હતી.