Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

હાલોલ: હાલોલ રૂરલ પોલીસની મોટી કાર્યવાહી,ઘનસર ગામે ગેરકાયદે માટી ખનન ઝડપાયું,2 હીટાચી મશીન અને 9 હાઇવા ટ્રક જપ્ત

Halol, Panch Mahals | May 28, 2026
હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘનસર ગામે તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન પ્રવૃત્તિ પર દરોડો પાડીને પોલીસે 2 હીટાચી મશીન તેમજ 9 હાઇવા ટ્રક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હાઇવા ટ્રક જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભુસ્તર શાસ્ત્રી,ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા છે.
હાલોલ: હાલોલ રૂરલ પોલીસની મોટી કાર્યવાહી,ઘનસર ગામે ગેરકાયદે માટી ખનન ઝડપાયું,2 હીટાચી મશીન અને 9 હાઇવા ટ્રક જપ્ત - Halol News