કચ્છમાં આસો નવરાત્રિનો પ્રારંભ, માતાનામઢમાં ઘટસ્થાપના કરાઈ
માતાનામઢ સ્થિત માં આશાપુરા મંદિર ખાતે વિધિવત્ ઘટસ્થાપના કરવામાં આવી
ઘટસ્થાપના સાથે જ સમગ્ર કચ્છમાં આસો નવરાત્રિનો પ્રારંભ થયો
માં આશાપુરાના દર્શન અને ઘટસ્થાપન વિધિમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉપસ્થિત રહ્યા
નવરાત્રિના પ્રારંભે માતાનામઢમાં ભક્તિમય માહોલ છવાયો
#kutch #matanamadh #maaashapura #ashapuramaa❣️ #maa