ભાવનગર શહેર: આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું
Bhavnagar City, Bhavnagar | Aug 22, 2026
ભાવનગરમાં નકલી દારૂ કાંડને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા આ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂતળા દહન કરી અને રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તમામને ડિટેઇલ કરાયા હતા.