સુરેન્દ્રનગર LCBની મોટી કાર્યવાહી 🚨
ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર સોલડી ટોલનાકા પાસેથી ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો. દારૂની 3,684 બોટલો અને બીયરના 840 ટીન મળી કુલ 4,524 નંગ કબજે કરાયા. ટ્રક સહિત ₹29.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જ્યારે રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ.
#Surendranagar #LCB #BreakingNews #GujaratPolice #LiquorSeized