Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર: ખોડીયાર મંદિર નજીક હાઇવે પર અકસ્માત સદનસીબે કોઈ મોટી જાનહાની નહીં

Bhavnagar, Bhavnagar | Apr 2, 2026
ખોડીયાર મંદિર નજીક હાઇવે પર અકસ્માત સદનસીબે કોઈ મોટી જાનહાની નહીં.ભાવનગર ખોડિયાર મંદિર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક કાર ની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો, આ અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માત ને લઇ કાર અને બાઈકને વ્યાપક નુકસાન થયું હતું. ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા ઘટનાને પોલીસે કાર્યવાહી હાથ ધરી.