Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

કેશોદ: કેશોદ એરપોર્ટના નવીનીકરણના કામને લઈને એરપોર્ટ ઓથોરિટી કમિટીના મેમ્બરે આપી પ્રતિક્રિયા

Keshod, Junagadh | Feb 3, 2026
કેશોદ એરપોર્ટ રાજાશાહી વખતનું એરપોર્ટ છે ત્યારે એરપોર્ટને વિકાસની લઈને સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને આ કેશોદ એરપોર્ટ નું કામ હાલ ચાલી રહ્યું છે આવનાર સમયમાં એક વર્ષમાં કામ પૂર્ણ થશે ત્યારે સરકાર દ્વારા કેશોદ એરપોર્ટ નવીનીકરણ કરવા માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવતા એરપોર્ટ ઓથોરિટી કમિટીના મેમ્બરે પ્રતિક્રિયા આપી હતી