ઉપલેટા: સ્મશાન રોડ પર દેશી દારૂની રેડ કરી પોલીસે એક વ્યક્તિને ઝડપી લીધો હતો જ્યારે અન્ય વ્યક્તિનું નામ કુર્તા બે સામે ગુનો દાખલ
Upleta, Rajkot | Sep 10, 2025 ઉપલેટા શહેરના સ્મશાન રોડ પર દેશી દારૂની રેડ કરી ઉપલેટા પોલીસે દ્વારા એક વ્યક્તિને ઝડપી લેવાયો જ્યારે અન્ય વ્યક્તિનું નામ ભૂલતા બંને સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી