Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરામાં નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ૬૩ બેઠકો માટે કુલ ૨૦૦ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા

Shehera, Panch Mahals | Apr 12, 2026
શહેરા તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે સવારથી જ ઉમેદવારો અને તેમના સમર્થકોની ભીડ જામી હતી,જેમાં શહેરા નગરપાલિકા ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ૭૯ ફોર્મ ભરાયા હતા,જે પૈકી ભાજપમાં ૬૧, કોંગ્રેસમાં ૧૫, આમ આદમી પાર્ટીમાં ૨ અને અપક્ષમાં ૧ અપક્ષમાં ૧ ફોર્મ ભરાયું હતું.