Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ તાલુકાના રામેશરામાં આતંક મચાવનાર 8 ગુંડાતત્વોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા

Halol, Panch Mahals | Jun 25, 2026
હાલોલ તાલુકાના રામેશરા ગામમા સર્જાયેલી અરાજકતા અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ધમકીભર્યા વીડિયો મામલે પંચમહાલ પોલીસ એક્શન મોડમાં આવી છે. કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી આ બાઈક ગેંગ સામે પોલીસે કડક હાથે કાર્યવાહી શરૂ કરી દીધી છે.પોલીસે 8 આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે