પાલીતાણા: શેત્રુંજય ડુંગર ઉપર ફરી એકવાર સિંહ દેખા યાત્રાળુમાં ભયનો માહોલ
પાલીતાણાના શેત્રુંજય ડુંગર ઉપર વારંવાર સિંહ દેખા દેતા યાત્રાળવોમાં ભયનો માહોલ જોવા મળ રહ્યો છે ગઈકાલે પણ છેત્રુંજી ડુંગર ઉપર દાદરામાં સિંહ લટાર મારતો હોય એવો વિડિયો કોઈ યાત્રિક દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વારંવાર સિંહ આવી ચડતા યાત્રાળુઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.