Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

વિસાવદર: શ્રી અંધ વિદ્યાર્થી ભવન ના 80 વર્ષ પૂર્ણ કરી 81 વર્ષમાં મંગલ પ્રવેશ કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

Visavadar, Junagadh | Mar 2, 2026
વિસાવદર શ્રી અંધ વિદ્યાર્થી ભવન ના 80 વર્ષ પૂર્ણ કરી 81 વર્ષમાં મંગલ પ્રવેશ કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ટ્રસ્ટીઓ રાજકીય અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ તેમજ ભૂતપૂર્વક કર્મચારી શાળા પરિવાર એ ઉત્સાહ સાથે સંગીતભેર સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આવેલ રાજકીય આગેવાનો ભૂતપૂર્વક વિદ્યાર્થીઓ ભૂતપૂર્વક કર્મચારીઓ શાળા પરિવારે તમામ આગેવાનોનું કાર્યક્રમ દરમિયાન સ્વાગત કરવામાં આવ્યું હતું

MORE NEWS