હાલોલ: પાવાગઢમાં રેવાપથ બંધ થવાની ચર્ચા પર મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા,મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ આપી માહિતી
પાવાગઢમાં રેવાપથ બંધ થવાની ચર્ચા પર મંદિર ટ્રસ્ટની મોટી સ્પષ્ટતા કરી હતી આ બાબતે પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ તા.4 જુલાઈ શનિવારના રોજ પોતાની પ્રતિક્રિયા આપી હતી જેમાં યાત્રિકો માટે પાવાગઢ મંદિર ચાલુ છે, માત્ર રાત્રિના સમયે જ પગપાળા માર્ગ બંધ અફવાઓથી દૂર રહેવા કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટની ભક્તોને અપીલ પણ કરી છે