શહેરા: ગોધરા વિભાગના DySP બ્રિન્દા જાડેજા એ ડેમલી ગામે ખેલાયેલા ખૂની ખેલ અંગે માહિતી આપી હતી
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડેમલી ગામે લગ્ન પ્રસંગે ખૂની ખેલ ખેલાયો હતો,આ સમગ્ર મામલે પ્રકાશ ડામોર અને દિપક ડામોર સામે શહેરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો,ત્યારબાદ ૧૧૨ જનરક્ષક વાનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીની સતર્કતાથી બંને આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા,ત્યારે ગોધરા વિભાગના DySP બ્રિન્દા જાડેજા એ ડેમલી ગામે ખેલાયેલા ખૂની ખેલ અંગે માહિતી આપી