Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: પાવાગઢ મહાકાળી મંદિરે કચ્છના જોગણી પરિવારની અનોખી સેવા, સ્ટીલનું હવન કુંડ અર્પણ કરાયું

Halol, Panch Mahals | Jun 30, 2026
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના મંદિરે કચ્છના એક ભક્ત પરિવારે આજે મંગળવારના રોજ અનોખી ભક્તિ અને સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.કચ્છના જોગણી પરિવાર દ્વારા મંદિર પરિસરમાં એક ખાસ સ્ટીલનું હવન કુંડ અર્પણ કરવામાં આવ્યું છે.