Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

લખપત: લખપત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

Lakhpat, Kutch | Apr 4, 2026
લખપત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ લખપત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની આગામી ચૂંટણીઓ સંદર્ભે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નિરીક્ષકોની ઉપસ્થિતિમાં વિવિધ બેઠકો માટેના મુરતિયાઓ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. પક્ષના પાયાના કાર્યકરો અને અગ્રણીઓ વચ્ચે ટિકિટ મેળવવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના આધારે આખરી નામો નક્કી કરાશે.