Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ નગરમાં મોહરમ પર્વને લઈ પોલીસની ફ્લેગ માર્ચ,શાંતિપૂર્ણ માહોલ જાળવવા પોલીસ તંત્ર સજ્જ

Halol, Panch Mahals | Jun 25, 2026
સમગ્ર દેશ સહિત હાલોલ નગરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર 'મોહરમ'ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આવતીકાલે તા.26 જૂન, શુક્રવારના રોજ મોહરમ પર્વ નિમિત્તે નગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.આજે ગુરુવારના રોજ હાલોલ ડીવાયએસપી વી.જે. રાઠોડ અને એસઆરપી પોલીસની અધ્યક્ષતામાં હાલોલ નગરના મુખ્ય માર્ગો પર એક ભવ્ય ફ્લેગ માર્ચ (ફૂટ પેટ્રોલિંગ) યોજવામાં આવી હતી.