ભાવનગર | લૂં-ટ-ધ-મકીના કેસમાં 5 આરોપી ઝડપાયા
- ગંગાજળિયા પોલીસે 24 કલાકમાં 5ને ઝડપી લીધા
- પિતા-પુત્રને ધમકાવી ₹1 લાખની ખંડણી માગ્યાનો આરોપ
- લાકડાના સાંબેલા વડે હુમલો કરી તોડફોડ કર્યાનો આરોપ
- બળજબરીથી ₹3,000 લૂંટ્યાની ફરિયાદ
- એક્ટિવા પર સાંબેલા મારી નુકસાન કર્યાનો આરોપ
- લખન રાઠોડ સહિત 5 આરોપીઓ ઝડપાયા
- PI આર.બી. ચૌહાણ અને સર્વેલન્સ ટીમની કાર્યવાહી
- રેન્જ IG, SP અને DYSPના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી
- ગંગાજળિયા પોલીસે તમામ આરોપીઓને જેલહવાલે કર્યા
#krantisamaynews #krantisamay #bhavnagar #gujarat
Udhna, Surat | Sep 12, 2026