Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
बीजेपी
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
आग
Up
मध्यप्रदेश
Bollywood
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Cm
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
usr87854540
તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં કોર્ટના હુકમ બાદ રેલવે પોલીસે 4 લાખની રોકડ મૂળ માલિકને પરત કરી સુરત રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ટ્રેનમાં ચોરી થયેલા લાખો રૂપિયાના મુદ્દામાલમાંથી કોર્ટના હુકમ બાદ રૂપિયા 4 લાખની રોકડ રકમ મૂળ માલિકને પરત સોંપવામાં આવી હતી.. . . . . . . . . #railwaypolice #teratujkoarpan #program #surat #ssknews
Udhna, Surat
| Sep 13, 2026
#railwaypolice
#teratujkoarpan
#program
#surat
#ssknews
MORE NEWS
લાંબા વિરામ બાદ સુરતમાં ફરી વરસાદી માહોલ, શનિવાર સાંજથી શરૂ થયેલો વરસાદ રવિવારે પણ યથાવત રહ્યો સુરતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો હતો. શનિવારે મોડી સાંજથી શરૂ થયેલો વરસાદ રવિવારે પણ યથાવત રહ્યો હતો.. . . . . . . . . #varsad #monsoon #rain #surat #ssknews
Udhna, Surat | Sep 13, 2026
ઉધના દરવાજાના બર્ગર કિંગના કોલ્ડડ્રિંકમાં મચ્છર મળ્યાનો યુવતીનો આક્ષેપ, વીડિયો વાયરલ સુરતના ઉધના દરવાજા સ્થિત બર્ગર કિંગનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં યુવતીના ઓર્ડર કરાયેલા કોલ્ડડ્રિંકમાં મચ્છર મળી આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.. . . . . . . . . #udhanadarwaja #burgerking #drink #mosquito #videoviral #surat #ssknews
Udhna, Surat | Sep 13, 2026
નવી સિવિલમાં ડાયાલિસીસ-આઈસીયુ બેડ વધારાયા, ઓર્ગન ડોનેશન માટે આઈસોલેશન આઈસીયુ શરૂ કરાયું સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે વધુ એક મોટી સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે. ડાયાલિસીસ અને આઈસીયુની બેડ ક્ષમતામાં વધારો કરવાની સાથે ઓર્ગન ડોનેશનના દર્દીઓ માટે ખાસ આઈસોલેશન આઈસીયુ પણ શરૂ કરવામાં આવ્યું છે. તો આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા હાજર રહ્યા હતાં.. . . . . . . . . #newcivilhospital #facility #machine #lokarpan #harshsanghvi #prafulpanseria #icu #bed #surat #ssknews
Udhna, Surat | Sep 13, 2026
સુરતમાં આંતરરાષ્ટ્રીય ગુર્જર દિવસની ઉજવણી, મિહિર ભોજની જન્મજયંતિ નિમિત્તે જનજાગૃતિ પદયાત્રા યોજાઈ સુરતમાં આંતરરાષ્ટ્રીય ગુર્જર દિવસની અનોખી ઉજવણી કરાઈ હતી. આજે એટલે કે 13 સપ્ટેમ્બરે ગુર્જર પરિહાર સમ્રાટ મિહિર ભોજની જન્મજયંતિ નિમિત્તે જનજાગૃતિનો સંદેશ આપતી પદયાત્રા યોજાઈ હતી. સમસ્ત દક્ષિણ ગુજરાત ગુર્જર સમાજ અને શ્રીનાથજી ચેરિટેબલ ટ્રસ્ટના હરીશભાઈ ગુજ્જર તથા તેમની ટીમ દ્વારા યોજાયેલી આ પદયાત્રામાં વ્યસનમુક્ત સમાજ, બેટી બચાવો-બેટી પઢાવો અને યુવા પેઢીના શિક્ષણ-રમતગમત જેવા મહત્વના સંદેશ આપવામાં આવ્યા હતાં. . . . . . . . . #gurjar #mihirbhojani #janamjayanti #padyatra #surat #ssknews
Udhna, Surat | Sep 13, 2026
ડુમસમાં ક્રાઈમ બ્રાન્ચની એએચટીયુ ટીમનો દરોડો, મહિલાને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવી, બે વોન્ટેડ જાહેર સુરતમાં ક્રાઈમ બ્રાન્ચની એએચટીયુ ટીમે ડુમસ પોલીસની હદમાં રાજહંસ બેલીઝાના 10મા માળે આવેલા ફ્લેટમાં દરોડા પાડી એક મહિલાને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતાં.. . . . . . . . . #dumas #crimebranch #ahtu #raid #women #free #surat #ssknews
Udhna, Surat | Sep 13, 2026
રીંગ રોડ પર મેટ્રોના એંગલ સાથે વાહન અથડાતા અકસ્માત, ટ્રાફિક વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા સુરતના રીંગ રોડ પર ઓવરબ્રિજ ચડતા સમયે વાહનને અકસ્માત નડ્યો હતો. મેટ્રો કામગીરીને પગલે હેવી વાહનોને રોકવા લગાવવામાં આવેલા એંગલ સાથે વાહન અથડાતા અકસ્માત સર્જાતા ટ્રાફિક વ્યવસ્થાને લઈ પણ સવાલો ઉભા થયા હતાં.. . . . . . . . . #metro #ringroad #accident #traffic #surat #ssknews
Udhna, Surat | Sep 13, 2026
સુરત | સચિનમાં ભવ્ય ગણપતિ આગમનની તૈયારીઓ - બાપા સીતારામ ગ્રુપ દ્વારા 9મા વર્ષે ગણપતિ બાપાનું આયોજન - સચિન ચોકડીથી 14મીએ સાંજે 6 વાગ્યે ભવ્ય આગમન યાત્રા - પારડી સ્કૂલ ખાતે ભવ્ય ગંગા આરતીનું આયોજન - મહંત શ્રી ગોપાલબાપુ સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે - શોભાયાત્રામાં નાસિક ઢોલ સહિત વિવિધ આકર્ષણો - સચિનવાસીઓને આગમન યાત્રામાં જોડાવા અપીલ - ગણપતિ બાપ્પા મોરિયા... જય ઠાકર #krantisamay #krantisamaynews #surat #sachin
Udhna, Surat | Sep 13, 2026
The Energy is flewing at Next Level🔥 at @tggv.stv with @rajgarba ❤️ As Their are Bringing Josh , Their Moves and Their own Garba Vibes to The Ground. રાજ ગરબા સાથે રંગ પણ જામશે અને જલસો પણ! 🤩 @tggv.stv is Ready for The Beats🔥, The Energy⚡️ and All The Dhamal Coming our way 💃🕺! As You Already Know, All 10 Nights Gonna Hit Crazyyy 💥. આ નવરાત્રી TGGV વાળી! ❤️ #rajgarba #theglobalgarbavillage #tggv2026 #suratnavratri #navratri
Udhna, Surat | Sep 13, 2026