ધોળા દિવસે યુવક પર જીવલેણ હુમલો, જીવ બચાવવા દોડ્યો છતાં બચી ન શક્યો. મેઘાણીનગરની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી. પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
(Amdavad, Meghaninagar, CrimeNews, Police)
#Amdavad #Meghaninagar #CrimeNews #Police