દિવાળીના તહેવારો વચ્ચે સુરતના કતારગામમાં માથું ધ્રુજાવી દેતી હ-ત્યાની ઘટના સામે આવી.
ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી મા-થા વગરનું નગ્ન ધ-ડ મળી આવ્યું
3 નવેમ્બરની રાત્રે પોલીસને મૃ-તદે-હ પડ્યો હોવાની માહિતી મળતાં કતારગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી
મૃ-તદે-હ પરથી માથું ગાયબ હતું અને શરીર પર એક પણ કપડું નહોતું
ઘટનાની ગંભીરતાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ, FSL અને ડોગ સ્ક્વોડની ટીમે તપાસ હાથ ધરી
પ્રાથમિક અનુમાન મુજબ હત્યા આશરે બે દિવસ પહેલાં થઈ હોવાની શક્યતા
પોલીસની તપાસમાં મૃતકનું કપાયેલું માથું અલકાપુરી રેલવે ટ્રેક પરથી મળી આવ્યું
ધડ અને માથું મળી આવવાનાં સ્થળો વચ્ચે આશરે 3 કિલોમીટરનું અંતર
મૃતકની ઉંમર આશરે 30થી 35 વર્ષ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ
પૈસાની લેતીદેતીના મામલે હત્યા થઈ હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી હોવાનું જાણવા મળ્યું
મૃતકની ઓળખ મેળવવા પોલીસે ગુમ થયેલા લોકોની વિગતો તપાસવાનું શરૂ કર્યું
ક�
Udhna, Surat | Nov 4, 2026