Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: કોંગ્રેસમાંથી ટિકિટની દાવેદારી કરતા લોકો માટે શહેરા કોંગ્રેસના આગેવાન જે બી સોલંકીનો વીડિયો સામે આવ્યો

Shehera, Panch Mahals | Apr 4, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શહેરામાં જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર કોંગ્રેસમાંથી ટિકિટની દાવેદારી કરતા લોકો માટે શહેરા કોંગ્રેસના આગેવાન જે.બી.સોલંકીનો વીડિયો સામે આવ્યો છે,જેમાં જે.બી.સોલંકી એ સ્પષ્ટ શબ્દો કહ્યું કે કોંગ્રેસ જુના અને સક્રિય કાર્યકરોને ટિકીટ આપશે. તેમણે કહ્યું કે થોડી બેઠકો બિનહરીફ થશે તો ચાલશે પણ ગદ્દારો અને મળતીયાઓને ટીકીટ નહિ અપાય