Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: નાંદરવા ગામના તળાવમાં મગર જોવા મળ્યો હોવાની આશંકાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો

Shehera, Panch Mahals | Jun 7, 2026
શહેરા તાલુકાના નાંદરવા ગામના મોટા તળાવમાં મગર જોવા મળ્યો હોવાની આશંકાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઝાલા ફળિયા તરફ, પશુ દવાખાના તરફ તેમજ દશામાં મંદિરની આગળ ડોડીયા ફળિયા તરફ તળાવના ભાગમાં મગર દેખવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાત્રિના સમયે તળાવના કાંઠે મગર દેખાતો હોવાનું ગામમાંથી જાણવા મળે છે.