Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
No video available

ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વની સૌ દેશવાશીઓને હાર્દિક શુભેચ્છાઓ! 🙏

251.8k views | Gujarat, India | Jun 27, 2025

MORE NEWS

Amazing Amdavad was honored to be among select influencers invited to meet the Chief Minister @bhupendrapbjp at Somnath Temple

( Bhupendra Patel, CMO Gujarat, Chief Minister of Gujarat, Social Media Meet-up, Somnath Temple, Somnath Jyotirling, Latest News, Current Affairs)

#bhupendrapatel #cmogujarat #chiefministerofgujarat #cmbhupendrapatel #influencer #influencermeetup #somnath #girsomnath #somnathtemple #kathiyawad #amdavad #ahmedabad #socialmedia #amazingamdavad #currentaffairs #latestnews

Amazing Amdavad was honored to be among select influencers invited to meet the Chief Minister @bhupendrapbjp at Somnath Temple ( Bhupendra Patel, CMO Gujarat, Chief Minister of Gujarat, Social Media Meet-up, Somnath Temple, Somnath Jyotirling, Latest News, Current Affairs) #bhupendrapatel #cmogujarat #chiefministerofgujarat #cmbhupendrapatel #influencer #influencermeetup #somnath #girsomnath #somnathtemple #kathiyawad #amdavad #ahmedabad #socialmedia #amazingamdavad #currentaffairs #latestnews

Ahmadabad City, Ahmedabad | Aug 2, 2026

⭐ तारे की मौत का अद्भुत नज़ारा! 😱 कैट्स आई नेबुला का रहस्य 🌌
🌌 कैट्स आई नेबुला (NGC 6543) एक मरते हुए तारे की अंतिम विरासत है। यह हजारों वर्षों में हुए कई शक्तिशाली गैसीय विस्फोटों से बनी है, जिसने अंतरिक्ष में एक अद्भुत और रहस्यमयी संरचना बनाई। ✨
क्या आपको लगता है कि ब्रह्मांड में इससे भी अधिक रहस्यमयी चीज़ें मौजूद हैं? अपनी राय कमेंट में ज़रूर बताइए! 🚀
#Space #Universe #CatsEyeNebula

⭐ तारे की मौत का अद्भुत नज़ारा! 😱 कैट्स आई नेबुला का रहस्य 🌌 🌌 कैट्स आई नेबुला (NGC 6543) एक मरते हुए तारे की अंतिम विरासत है। यह हजारों वर्षों में हुए कई शक्तिशाली गैसीय विस्फोटों से बनी है, जिसने अंतरिक्ष में एक अद्भुत और रहस्यमयी संरचना बनाई। ✨ क्या आपको लगता है कि ब्रह्मांड में इससे भी अधिक रहस्यमयी चीज़ें मौजूद हैं? अपनी राय कमेंट में ज़रूर बताइए! 🚀 #Space #Universe #CatsEyeNebula

Ahmadabad City, Ahmedabad | Aug 2, 2026

વડોદરાના ડભોઇ તાલુકાનું ઐતિહાસિક તેન તળાવ વર્ષો બાદ પાણીથી લબાલબ ભરાઈ જતાં ગ્રામજનોમાં ખુશીની લહેર ફેલાઈ છે. ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત તળાવ સંપૂર્ણ ભરાતા મોટી સંખ્યામાં લોકો નજારો જોવા પહોંચી રહ્યા છે. તાજેતરમાં તળાવના પ્રાચીન પગથિયાંના સમારકામ અને સૌંદર્યીકરણની કામગીરી પણ પૂર્ણ થઈ છે. પાણીથી છલકાતા તળાવે સમગ્ર વિસ્તારની સુંદરતામાં વધારો કર્યો છે. સ્થાનિકોનું માનવું છે કે તળાવ ભરાવાથી ભૂગર્ભ જળસ્તર અને પર્યાવરણને પણ મોટો ફાયદો થશે. વર્ષો બાદ જીવંત બનેલું આ ઐતિહાસિક તળાવ હવે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

#Vadodara #Dabhoi #Monsoon #GujaratRain #HistoricalLake #GujaratNews #BreakingNews #HumDekhengeNews

વડોદરાના ડભોઇ તાલુકાનું ઐતિહાસિક તેન તળાવ વર્ષો બાદ પાણીથી લબાલબ ભરાઈ જતાં ગ્રામજનોમાં ખુશીની લહેર ફેલાઈ છે. ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત તળાવ સંપૂર્ણ ભરાતા મોટી સંખ્યામાં લોકો નજારો જોવા પહોંચી રહ્યા છે. તાજેતરમાં તળાવના પ્રાચીન પગથિયાંના સમારકામ અને સૌંદર્યીકરણની કામગીરી પણ પૂર્ણ થઈ છે. પાણીથી છલકાતા તળાવે સમગ્ર વિસ્તારની સુંદરતામાં વધારો કર્યો છે. સ્થાનિકોનું માનવું છે કે તળાવ ભરાવાથી ભૂગર્ભ જળસ્તર અને પર્યાવરણને પણ મોટો ફાયદો થશે. વર્ષો બાદ જીવંત બનેલું આ ઐતિહાસિક તળાવ હવે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. #Vadodara #Dabhoi #Monsoon #GujaratRain #HistoricalLake #GujaratNews #BreakingNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 2, 2026

🚨 પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ શાંતિ રેલીમાં આત્મઘાતી હુમલો
💥 પોલીસ સ્ટેશન બહાર બ્લાસ્ટ
🕊️ શાંતિ રેલી દરમિયાન સર્જાઈ અફરાતફરી
⚫ 7 લોકોનાં મોત, 18 ગંભીર રીતે ઘાયલ
વધુ સમાચાર માટે જોડાયેલા રહો...
🌐 www.crimekingnews.com⁠�

#BreakingNews #Pakistan #SuicideBlast #PeaceRally #TerrorAttack WorldNews

🚨 પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ શાંતિ રેલીમાં આત્મઘાતી હુમલો 💥 પોલીસ સ્ટેશન બહાર બ્લાસ્ટ 🕊️ શાંતિ રેલી દરમિયાન સર્જાઈ અફરાતફરી ⚫ 7 લોકોનાં મોત, 18 ગંભીર રીતે ઘાયલ વધુ સમાચાર માટે જોડાયેલા રહો... 🌐 www.crimekingnews.com⁠� #BreakingNews #Pakistan #SuicideBlast #PeaceRally #TerrorAttack WorldNews

Ahmadabad City, Ahmedabad | Aug 2, 2026

માંડવી ખાતે ફ્રેન્ડશીપ ડે ની અનોખી ઉજવણી કરાઈ

માંડવી જી ટી હાઈસ્કૂલ 1995 બેચના મિત્રો દ્વારા હર હંમેશ જીવ દયા તેમજ માનવતાવાદી પ્રવૃત્તિઓ કરાતી આવી છે ત્યારે આજે ફ્રેન્ડશીપ ડે ના દિવસે મિત્રો સાથે મળી ધઃબુડી તીર્થ ખાતે શ્વાનો  ને લાપસી, માછલીઓને લોટ ખવડાવી અનોખી ઉજવણી કરતા આજના યુવાનો ને અનોખો સંદેશ આપ્યો હતો 

આ પ્રસંગે ગ્રુપના દર્શનભાઈ ઓઝા,પ્રિયાશી ચંદ્રેશ માલમ, નિખીલ વાસાણી.નરેશ ભાનૂશાલી.જયેશ સોની, નિલેશ સોની, ચંદ્રેશ માલમ યૂગ ભાનૂશાલી, આયુષ્ય ભાનૂશાલી સહિત સહયોગી રહ્યા હતા

#mandvi #kutch #frend

માંડવી ખાતે ફ્રેન્ડશીપ ડે ની અનોખી ઉજવણી કરાઈ માંડવી જી ટી હાઈસ્કૂલ 1995 બેચના મિત્રો દ્વારા હર હંમેશ જીવ દયા તેમજ માનવતાવાદી પ્રવૃત્તિઓ કરાતી આવી છે ત્યારે આજે ફ્રેન્ડશીપ ડે ના દિવસે મિત્રો સાથે મળી ધઃબુડી તીર્થ ખાતે શ્વાનો ને લાપસી, માછલીઓને લોટ ખવડાવી અનોખી ઉજવણી કરતા આજના યુવાનો ને અનોખો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે ગ્રુપના દર્શનભાઈ ઓઝા,પ્રિયાશી ચંદ્રેશ માલમ, નિખીલ વાસાણી.નરેશ ભાનૂશાલી.જયેશ સોની, નિલેશ સોની, ચંદ્રેશ માલમ યૂગ ભાનૂશાલી, આયુષ્ય ભાનૂશાલી સહિત સહયોગી રહ્યા હતા #mandvi #kutch #frend

Ahmadabad City, Ahmedabad | Aug 2, 2026

ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વની સૌ દેશવાશીઓને હાર્દિક શુભેચ્છાઓ! 🙏 - Gujarat News