Public App Logo
Profile Picture

Mygov Gujarati

@MygovGujarati
11996Followers
2Following
25 વર્ષની સેવા શેના માટે રહી છે?
એક મજબૂત ભારત.
એક આત્મનિર્ભર ભારત.
એક વિકસિત ભારત.
2001માં Instagram હોત તો? એ ટ્રેન્ડની કલ્પના કરો!
PM Narendra Modi એ દિલ્હીના શ્રી વિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી અને આરતી ઉતારી અને ભારતના કલ્યાણ માટે પ્રાર્થના કરી.
ભારતના આઇકોનિક બ્રિજ પર 100 કિમી/કલાકની સ્પિડ...
PM મોદીએ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરતાં ગર્વથી કહ્યું કે WHOએ ભારતને ટ્રેકોમા-મુક્ત જાહેર કર્યું છે.
PM મોદીએ પૂછ્યું: "શું આપણે સમગ્ર અનુભવને ડિજિટલ બનાવી શકીએ?"

આજે, ભારત સંપૂર્ણરીતે ડિજિટલ બની રહ્યું છે.
ભારતનું ગર્વ હવે આંતરીક્ષની ઊંચાઈ પર છે.
અંતરિક્ષમાં #SubhanshuShukla ને PM 
મોદીના પ્રેરણાદાયી શબ્દો - "આ માત્ર પ્રથમ પ્રકરણ છે..."
PM મોદીની ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથેની અદ્ભુત વાર્તાલાપ ભારતની અવકાશ યાત્રા પાછળની મહત્વાકાંક્ષાને દર્શાવે છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વની સૌ દેશવાશીઓને હાર્દિક શુભેચ્છાઓ! 🙏
41 વર્ષ બાદ અંતરિક્ષમાં ભારતની ભવ્ય વાપસી!
1975ની કટોકટી તાનાશાહીનું પ્રતિક હતું, પરંતુ ભારતના લોકોએ એકતા અને હિંમત સાથે લોકશાહીની પુનઃ સ્થાપના કરી.
ઈરાન-ઇસરાયલ યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીય લોકો પરત ફરતા તેમની PM મોદી માટે પ્રતિક્રિયા જુઓ!
શિવભક્તો માટે સારા સમાચાર! 

5 વર્ષ પછી ફરી શરૂ થઈ કૈલાશ-માનસરોવર યાત્રા, 50 યાત્રાળુઓની પ્રથમ બેચને રવાના કરવામાં આવી.
"આ એક સુખદ સંયોગ છે કે અહીંના વડાપ્રધાન અને મને બંનેને સતત ત્રીજી વખત પોતાના દેશ માટે સેવા આપવાની તક મળી છે." - PM મોદી
કેનેડાના PM માર્ક કાર્નેએ #G7Summit2025 માં ભાગ લેવા બદલ PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
G7 સમિટ કેનેડામાં PM મોદીએ કહ્યું આર્થિક ભાગીદારીથી લઈને લોકો વચ્ચેના ગાઢ સંબંધો સુધી ભારત અને કેનેડા જોડાયેલા છે.
PM મોદીએ વિવિધ રાષ્ટ્ર નેતાઓ સાથે G7 સમિટ 2025 માં ભાગ લીધો.
PM મોદીએ સાયપ્રસમાં બિઝનેસ રાઉન્ડટેબલ મીટિંગમાં, GIFT સિટીને વધતા વૈશ્વિક નાણાકીય હબ તરીકે પ્રકાશિત કર્યું.
PM મોદીએ અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને આ દુ:ખદ ઘટનાના સાક્ષી બન્યા.
PM મોદીએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી.
PM મોદીના નેતૃત્વ હેઠળ, છેલ્લા 11 વર્ષમાં જમીની સ્તરે લોકો માટે શાસનનો અર્થ, ફરીથી વ્યાખ્યાઇત થયો છે!
PM મોદીનું વિઝન સ્પષ્ટ રહ્યું છે, - જીવનને ઉદ્દેશ્ય સાથે બદલવાનું, વચનોથી નહીં!
જમ્મુ-કશ્મીરની યુવા શક્તિ સાથે પીએમ મોદીની પ્રેરણાદાયી ક્ષણો!
"જમ્મુ-કાશ્મીરમાં જે વિકાસનું વાતાવરણ સર્જાયું છે તેને હું અટકવા નહીં દઉં." - PM મોદી