ગોધરા: પંચામૃત ડેરીની પશુપાલકોને નવા વર્ષની મોટી ભેટ: દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹20નો વધારો, હવે ₹885ના બદલે ₹905 ચૂકવા
પંચામૃત ડેરીની પશુપાલકોને નવા વર્ષની મોટી ભેટ: દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹20નો વધારો, હવે ₹885ના બદલે ₹905 ચૂકવાશે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે પંચામૃત ડેરી દ્વારા નવા વર્ષની મોટી ભેટ આપવામાં આવી છે. ડેરીના નિયામક મંડળ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹20નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ વધારો આગામી 21 નવેમ્બરથી અમલી બનશે. અત્યાર સુધી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹885 ચૂકવવામાં આવતા હ