અબડાસા: પશ્ચિમ કચ્છના PI એસ.એન. ચૂડાસમાની અમદાવાદ SOGમાં નિમણૂક
Abdasa, Kutch | Apr 8, 2026 પશ્ચિમ કચ્છના PI એસ.એન. ચૂડાસમાની અમદાવાદ SOGમાં નિમણૂક તાજેતરમાં રાજ્યમાં થયેલી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી અંતર્ગત, પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવતા PI એસ.એન. ચૂડાસમાને હવે અમદાવાદ શહેરના SOG (Special Operations Group) માં નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ ભુજ LCB, દયાપર અને પ્રાગપરમાં સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત, પૂર્વ કચ્છના PI એસ.ડી. સિસોદિયાને EOW વિભાગમાં મૂકવામાં આવ્યા છે.